વિદેશ અભ્યાસ લોન સહાય યોજના ૨૦૨૨

વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની લોન સહાય મળશે

માત્ર ૪% ના સદા વ્યાજે લોન મળશે

લાભાર્થી વિદ્યાર્થી ધોરણ-10 અને ધોરણ-12 અથવા તો તેમની સમકક્ષ પરીક્ષા મા ઉતીર્ણ હોવા જરૂરી છે અને તેમના પ્રમાણપત્રો હોવા જરૂરી છે

આ યોજના માટે વિદ્યાર્થી એ વિદેશની જેતે યુનિવર્સિટી માં એડમીશન પહેલા મેળવવા નું રહેશે

જે વિદ્યાર્થી આ લોન સહાય નો લાભ લેવા માંગતા હોઈ તેમને આ યોજના માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...