યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ

દેશ નાં નાગરિકો ને તેમના સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી એકજ કાર્ડ દ્વારા જાણી શકાશે અને નાગરિકો ને પણ સરળતા રહેશે 

આ સહાય નથી પરંતુ આપને એક હેલ્થ નું ડિજિટલ કાર્ડ મળે છે જે આપની માટે ખૂબજ ઉપયોગી છે

યુનિક હેલ્થ આઈડી કાર્ડ એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન નો એક ભાગ જ છે. 

આ મિશન અંતર્ગત સરકાર દેશ નાં તમામ વ્યક્તિઓ ને સ્વાસ્થ્ય સંબંધિત તમામ રોગો ની માહિતી જેમ કે બીપી, ડાયબીટીસ, કેન્સર વગેરે જેવા તમામ ને થતા રોકવા તેની સારવાર અને સ્વાસ્થ્ય સંબંધિત બીજી અન્ય બિમારીઓ ન થાય તે હેતુ થી આ મિશન ચાલુ કરવામાં આવેલ છે

જેમાં આ વ્યક્તિઓ ની તમામ રોગો ની માહિતી,સારવાર, રીપોર્ટ વગેરે જેવી માહિતી ને ડિજિટલ એકજ કાર્ડ માં સમાવેશ કરવાના આવશે 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...