NMMS સ્કોરલશીપ યોજના 2022

આર્થિક અને નબળા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં આર્થિક મદદ મળે તે હેતુ થી 

૪૮,૦૦૦/- રૂ. ની સ્કોરલશીપ મળશે

ફક્ત ૧ પરીક્ષા આપવાની થશે અને સ્કોલરશીપ મળી જશે

જે બાળકો ધોરણ 8 માં અભ્યાસ કરતા હોઈ તેવા વિધાર્થીઓ આ સહાય Online અરજી કરવાની રહેશે 

અરજી કરવા માટે વિદ્યાર્થી નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- કરતા વધુ નાં હોવી જોઈએ 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...