તમામ 30 વર્ષથી મોટા લોકોની  બિનચેપી રોગો માટે  થશે મફત તપાસ

બિનચેપી રોગો જેમ કે કેન્સર, એનિમિયા, ડાયાબિટીસ, લકવો, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર વગેરે

વધુ જાણકારી માટે

સ્ક્રિનિંગ સુવિધાઓથી મેડિકલ ખર્ચમાં રૂ. 12000 થી રૂ. 15000નો ઘટાડો થશે

લોકોનું અઠવાડિયામાં એક વખત મમતા દિવસ એટલે કે શુક્રવારે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે

વધુ જાણકારી માટે

જો કોઈપણ પ્રકારનો રોગ જણાય તો તેની સારવાર મફતમાં કરવામાં આવશે

લાભાર્થીઓને તારણો અને આરોગ્યની સ્થિતિ ધરાવતું નવું નિરામય ગુજરાત કાર્ડ અપાશે.

વધુ જાણકારી માટે

આવી જ તાજેતરની યોજનાઓ વિષે જાણવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ Join કરો

Group માં જોડાવવા માટે