હવે ગુજરાતના કે બહારના કોઈપણ વ્યક્તિનો અકસ્માત ગુજરાત રાજ્યની સીમમાં થશે તો તેનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે 

48 કલાક અને ₹50,000 સુધીનો  કલેઇમ કવર થશે 

વધુ જાણકારી માટે

આ યોજનાની મદદથી અકસ્માત સ્થળ પરના પીડિતોને ઝડપથી સારવાર મળશે

અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને અને તેના પરિવારને સરકાર આર્થિક ટેકો પૂરો પડશે

વધુ જાણકારી માટે

જાણો શું છે વાહન અકસ્માત સહાય યોજના, તેના લાભ, વિશેષતાઓ અને કઈ કઈ સારવારનો કરવામાં આવે છે સમાવેશ

કલેઇમ કરવાનું ફોર્મ તથા માહિતીની Pdf  Download કરવા માટે

વધુ જાણકારી માટે

આવી જ તાજેતરની યોજનાઓ વિષે જાણવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ Join કરો

Group માં જોડાવવા માટે