મફત છત્રી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનુંં શરુ 

જે લાભાર્થીઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે

ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને, રોડ સાઈડ વેચાણકર્તાઓને લાભ આપવામાંં આવશે.

મફત સાધન સહાય તરીકે છત્રી અથવા શેડ આપવામાં આવશે.

અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

એપ્લિકેશનનું માધ્યમ : Online

અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022 સુધી

ઓનલાઈન અરજી કરવા અહીં ક્લીક કરો