કિસાન પરિવહન યોજના ૨૦૨૨

ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે આ લાભ

સરકારએ ખેડૂતો મદદ કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો

માલવાહક વાહનમાં મળશે ખેડૂતોને લાભ

માલવાહક વાહન ખેડૂતોને ૭૫,000/- સુધીની સહાય મળશે

કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો

વધુ માહિતી  માટે નીચે  ક્લિક કરો...