જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના 2022

૨૫ લાખ સુધીની લોનની સહાય મળશે ૩૦% સુધીની સબસીડી મળશે

ગ્રામીણ વસ્તીને આવક અને યુવાનોને રોજગાર આપવાના ઉદ્દેશથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે

લાભાર્થી 10મું પાસ હોવો જોઈએ

લાભાર્થીને નિયમિત વ્યવસાયમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ

જાણો ફોર્મ કેવી રીતે ભરવું ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...