ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબરોટરી વીજદર સહાય યોજના

ખેડૂતોને આ યોજનામાં વીજબીલના 25% મુજબ સહાય અથવા 1,00,000/- ની મર્યાદામાં મળશે

ખેડૂતો બાગાયતી ખેતી કરવા પ્રોત્સાહિત થાય અને નવા ટીસ્યુ લેબોરોટરીની સ્થાપના કરે તે હેતુથી આ યોજનાનો લાભ મળે છે

આ યોજના સામાન્ય કે હાઈટેક ગ્રીન હાઉસ/પોલીહાઉસ તથા ટીસ્યુ કલ્ચર લેબોરેટરીના વીજ વપરાશ માટે મળશે

ખેડૂત ખાતાદીઠ લાભાર્થીને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે ખેતી નિયામકશ્રીની કચેરી સંપર્ક કરી શકાશે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...