રાજ્યના બાંધકામ અને ઔદ્યોગિક કામદારોને સબસિડીવાળા દરે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર આપવા માટે ‘ગો-ગ્રીન’ યોજના

30% અથવા કુલ રૂ. 30,000 ની સહાય અપાશે

વધુ જાણકારી માટે

ઈ-વ્હીકલ ખરીદનારાઓની આ બંને શ્રેણીઓને RTO નોંધણી અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી મળશે

રાજ્યમાં પર્યાવરણમાંથી થતા પ્રદૂષણને ઘટાડવામાં અને ગ્રીન મિશનમાં પણ મદદ કરશે.

વધુ જાણકારી માટે

જાણો આ યોજના વિગત, કઈ રીતે ફોર્મ ભરવું, કયા જોઈશે ડોક્યુમેન્ટ્સ, અને કયા મળશે લાભો

કઈ છે ઑફિશ્યિલ વેબસાઈટ  અને કઈ છે યોગ્યતા

વધુ જાણકારી માટે

આવી જ તાજેતરની યોજનાઓ વિષે જાણવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ Join કરો

Group માં જોડાવવા માટે