ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

E-Kutir Portal પર ઘરે બેઠા અરજી કરવાની પ્રોસેસ જાણો ગુજરાતીમાં

રાજ્યમાં સ્વરોજગાર ઉભા કરવા માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. આ સહાય યોજનાઓ દ્વારા ગરીબી રેખાની નીચે લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ થાય છે 

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા નાગરિકોને યોજનાઓનો સીધો લાભ આપવાના હેતુથી ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરેલ છે 

આ પોર્ટલનું અધિકૃત URL https://e-kutir.gujarat.gov.in છે

કમિશ્રનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગનું સરનામું બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો 

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...