ડ્રાઇવિંગ લાયસન્સ પાછું મેળવવાની પ્રોસેસ 

જો કોઈ વ્યક્તિનું લાઈસન્સ ખોવાઈ જાય પણ તેમની પાસે લાઈસન્સ નંબર હોય તો લાયસન્સ મુજબ વ્યક્તિનું નામ અને બર્થ ડેટ લખવાથી પણ રેકોર્ડમાંથી લાઈસન્સની વિગતો મેળવી શકાય છે

જો લાઈસન્સ નંબર કે લાઈસન્સની કોપી ન હોય તો વિગત ચેક કરનાર કર્મચારીએ જે-તે RTOને રેકોર્ડમાંથી લાઈસન્સની ડિટેઈલ્સ કાઢવા એપ્લિકેશન લખવી પડે છે

આ ફક્ત ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ પાસે સ્માર્ટ કાર્ડ હોય અને તેમના લાઈસન્સની વિગતો RTOના ડિજિટલ રેકોર્ડમાં દર્જ હોય

જો લાઈસન્સ પેપર પર ઇશ્યુ થયુ હોય અને સ્માર્ટ કાર્ડ ન હોય તો લાઈસન્સ હોલ્ડર પાસે નવા લાઈસન્સ માટે અરજી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ખુલ્લો રહેતો નથી

આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે

સમગ્ર માહિતી માટે નીચે ક્લિક કરો...