CBHFL ભરતી 2022

પોસ્ટનું નામ : અધિકારી, સિનિયર ઓફિસર, જુનિયર ઓફિસર

ખાલી જગ્યા : ૪૫

અરજી કરવાની છેલ્લી તારીખ : 18-08-2022

આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચેના વિભાગમાં ઉલ્લેખિત છે.

– ઓનલાઈન લેખિત પરીક્ષા – ઈન્ટરવ્યુ

સત્તાવાર સૂચના અનુસાર CBHFL ભરતી 2022 માટે નિર્ધારિત મહત્તમ અને લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ છે. ઉંમરમાં છૂટછાટ વિશે જાણવા માટે સત્તાવાર સૂચના તપાસો

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો 

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...