ઓનલાઈન પાસપોર્ટ અરજી કરો

હવે પાસપોર્ટ કાઢવો ઘરે બેઠા માત્ર ૧૦ મિનિટમાં ફક્ત આ પાંચ સ્ટેપ ફોલોવ કરીને

કરન્ટ સરનામું પુરાવો જેમ કે મતદાર ID, આધાર કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે

જન્મ તારીખનો પુરાવો જેમ કે જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, વગેરે. 

₹1500 – 10 વર્ષની માન્યતા સાથે ફ્રેશ અથવા રિન્યૂ પાસપોર્ટ 

₹4000 – પ્રથમ વખત અરજદાર અથવા 10 વર્ષની માન્યતા સાથે ઝડપી સાથે નવીકરણ 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...