અનુબંધમ પોર્ટલ

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી  તમારા જિલ્લામાં નોકરી મેળવો 

ધોરણ ૧૦ - ૧૨ અને ગ્રેજ્યુએટ થયેલા યુવાઓને નોકરી મળશે

પોતાના જિલ્લામાં અથવા રાજ્યના કોઈ પણ જિલ્લામાં નોકરી મેળવો

રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને રોજગારી મળી રહે તે હેતુ થી

નોકરીઆપનાર ઓનલાઈન નોંધણી દ્વારા પોતાની લાયકાત અનુસાર રહેલી ખાલી જગ્યા ની અનુબંધન પોર્ટલ પર નાખી શકશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...