સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના ૨૦૨૨

હવે સરકાર ખેત મજૂરો માટે સ્માર્ટ ટુલ્સ કીટ યોજના અમલમાં મુકવામાં આવી છે

કુલ ખર્ચના 90% અથવા રૂ.૧૦,૦૦૦  બે માંથી ઓછું હોય તે સહાય મળશે

ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે

ખેડૂત લાભાર્થી આર્થિક રીતે નબળા,ઓબીસી, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે

જાણો ફોર્મ કેવી રીતે ભરવું ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...