PPF Loan ૨૦૨૨ 

Public Provident Fund ના ખાતામાંથી હવે સરળતાથી લોન લઇ શકો છો...

ભારત દેશના દરેક PPF એકાઉન્ટ ધારક અરજી કરી શકે છે 

PPF સ્કીમમાં ૧% વ્યાજ પર મળી રહી છે લોન મળશે

જો લોનની રકમ 36 મહિના પછી ચૂકવવામાં આવે છે, તો વ્યાજ દર વાર્ષિક 6% હશે. આ રેટ જે તારીખે લોન આપવામાં આવશે તે તારીખથી ઉમેરવામાં આવશે

જાણો ફોર્મ ક્યાંથી મળશે? ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈશે ?

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...