વેલ્ડીંગ મશીન માટે લોન યોજના ૨૦૨૨

Welding Machine માટે કુલ રૂપિયા 1,00,000/- સુધી લોન આપવામાં આવે છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Welding Machine Shop માટે રૂપિયાની જરૂર હોય છે

અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે

માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે

અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...