પાણીના ટાંકાની સહાય યોજના 2022

સરકાર ખેડૂતને પાણીની અગવડના પડે એ માટે સહાય આપે છે

ખેડૂતને વાડીએ પાણીનો ટાંકો બનાવવા માટે રૂ.૯.૮૦ લાખની ધરખમ સહાય

પાણી નાં ટાંકા સહાય યોજના નો લાભ 1 વાર લઈ શકાય છે

ખેડૂતો ને તેમની વાડી કે ખેતર માં પાણી નાં RCC ટાંકા બનાવવા હોઈ તો રાજ્ય સરકાર Loan આપે છે

આ લોનમાં જે ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા પોતાના પાક ને પાણી પૂરું પાડતા હોઈ તેવા ખેડૂતો ને જ આ લોન મળશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...