વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના ૨૦૨૨

સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય અને અનામત જ્ઞાતિના ખેડૂતોને માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે

બાગાયતી પાકોને પાકોમાં જરૂરી પોષક તત્વો મળી રહે અને ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ દિન-પ્રતિદિન વધે તે હેતુથી ખેડૂતોને આ સહાય આપવામાં આવે છે

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે

રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધિતીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે

ikhedut ના પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...