ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના ૨૦૨૨

ઘડીયાળ રીપેરીંગના બુઝનેસ માટે 75,000/- રૂપિયાની લોન મળશે

અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.

માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવ

અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ

અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...