વૃદ્ધ પેન્શન સહાય યોજના ૨૦૨૨

સરકારે વૃદ્ધ અને ઘરડાઘરમાં રહેતા વૃધો માટે સહાય યોજના ચાલુ કરી છે

હવે વૃદ્ધને મળશે દર મહિને ૧,૦૦૦/- રૂપિયાની સહાય

વૃદ્ધની ઉમર 60 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ

નિરાધાર વૃદ્ધ સહાય યોજના અથવા વૃદ્ધ પેન્શન યોજનાઓની અરજી મંજુર કરવાની સત્તા એ જિલ્લાઓના તાલુકા મામલતદારોને સોંપી છે

અરજી કરનાર વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો એક લાખ વીસ રૂપિયા (1,20,000/-)ની આવક મર્યાદા રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...