વૃદ્ધ મરણોત્તર સહાય યોજના ૨૦૨૨

મરણોત્તર વિધિ માટે સરકાર તરફથી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય કરવામાં આવશે

રાજ્ય મા ગરીબ અને પછાત વર્ગ નાં સીનીયર સીટીઝન નાં મૃત્યુ બાદ અંતિમ વિધિ કરવામાં માટે નો હેતુ છે

નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધો ના મરણ બાદ તેમની અંત્યેષ્ટિ કરવા માટે તેમના વારસદારને આ સહાય આપવામાં આવે છે

મૃત્યુ થયેલ વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોવા જોઈએ

અરજદાર પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...