વિધવા પુનઃ લગ્ન સહાય યોજના 2022

સરકાર વિધવા સ્ત્રીઓ ને પુનઃલગ્ન માટે 50,000/- રૂપિયાની સહાય આપે છે 

લગ્ન કરવા ઈચ્છુક “વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી

ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવું

આ યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ થી 50 વર્ષની ઉંમરની જોઈએ

પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનાં ફોટોની પણ જરૂર પડે છે 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...