વનબંધુ કલ્યાણ યોજના 2022

સરકાર રાજ્યના તમામ ખેડૂતોને આપી રહી છે સહાય

ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે

આ યોજના માં લાભાર્થી ને યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની Prom ખાતરની 1 થેલીની કીટ મળશે.

બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ આપવામાં આવશે.

નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ નો લાભ આપવામાં આવશે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...