વાહન અકસ્માત સહાય યોજના 2022

અકસ્માત સમયે મળશે રૂ.૫૦,000/- ની સહાય

વાહન અકસ્માત સહાય યોજનાનો ઉદ્દેશ્ય

જીવલેણ અકસ્માતોને ઘટાડવા માટે સરકારે લીધો નિર્ણય

ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને વધુ સારી અને ઝડપી સારવાર આપવાનો

અકસ્માત સ્થળ પરના પીડિતોને ઝડપથી સારવાર અને અકસ્માતમાં ઘાયલ પરિવારને સરકાર આર્થિક ટેકો પૂરો પાડશે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...