વ્હાલી દીકરી યોજના ૨૦૨૨

કુલ ત્રણ હપ્તામાં ૧,૧૦,૦૦૦/- રૂપિયાની સહાય મળશે

ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું 

દીકરીઓને તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને  લગ્ન દરમિયાન તેમને આર્થિક રીતે સહાય પ્રાપ્ત થાય તે માટે 

આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે 

અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...