ટ્રેકટર લોન યોજના ૨૦૨૨

આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રૂપિયા 6.00 લાખ લોન આપવામાં આવે છે

માત્ર 6% વ્યાજદર લોન પર આપવામાં આવશે 

લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ

અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ

લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...