થ્રી વ્હીલર લોન યોજના ૨૦૨૨

થ્રી વ્હીલર લેવા ઇચ્છતા વ્યક્તિને કુલ રૂપિયા 2,50,000/- લાખ સુધીની લોન મળશે

થ્રી વ્હીલર લેવા ઇચ્છતા વ્યક્તિને માત્ર 3% વ્યાજે લોન મળશે 

અનુસુચિત જાતિના બેરોજગાર થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા નાગરિકોને હળવા દરે લોન સહાય આપવી

લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષથી સુધી હોવી જોઈએ

અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...