ટીબી તબીબી સહાય યોજના ૨૦૨૨

ટોટલ ૬,૦૦૦/- રૂપિયાની સહાય મળશે

૩,૦૦૦/- રૂપિયા PHC સેન્ટર ખાતેથી મળશે

૩,૦૦૦/- રૂપિયા NTEP પ્રોગ્રામ તરફથી મળશે

6 મહિના ની ટીબી ની સારવાર પૂર્ણ કરવી ફરજીયાત છે

ટીબી ની સારવાર 6 મહિના ની હોઈ છે માટે દર્દી સરકારી દવાખાના ની સારવાર લેવી જરૂરી છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...