કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૨૦૨૨

ખેડૂતોને હવે કાંટાળી તારની વાડ બનાવવી થઈ સાવ મફતમાં

જાણો ક્યારે અને કેવી રીતે ફોર્મ ભરી શકશો ?

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે બહાર પાડી છે

ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે 

આ યોજનનાનુ અમલીકરણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા કરવામાં આવશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...