તાડપત્રી સહાય યોજના ૨૦૨૨

કુલ ખર્ચ નાં 50% જનરલ વર્ગ માટે અને કુલ ખર્ચ નાં 75% અનામત વર્ગ માટે 

તાડપત્રીની ખરીદી પાર મળશે ૧,૮૫૦/- રૂપિયાની સબસીડી

આદિવાસી વિસ્તારમાં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પણ આ લાભ લઇ શકે છે

તાડપત્રી સહાય યોજનાનો લાભ 3 વાર લઈ શકાય છે

રાજ્ય નાં નાના ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી મળવાથી તેઓ તેમની ખેતીવાડી માં ઘણા કામ કરી શકે તે હેતુ થી. 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...