મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના ૨૦૨૨

દરેક મહિલા  તાલીમાર્થીને પ્રતિદિનના રૂપિયા ૨૫૦/- સ્ટાઇપેન્ડ મળશે

મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે

તાલીમ વર્ગમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 થશે ત્યારે ચાલુ થશે

આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો સમય આપવામાં આવશે

જાણો ફોર્મ કેવી રીતે ભરવું ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો 

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...