સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૨

આ બોન્ડને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે

માત્ર 2.5 % વાર્ષિક વ્યાજ સાથે

સોવરેઈન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા મુદત 8 વર્ષ છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખ બાદ આ યોજનામાંથી બહાર નીકળી શકો છો

આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવાથી તેને ભૌતિક સોનાની જેમ લૉકરમાં સાચવવાનો ખર્ચ ઉઠાવવો પડતો નથી

બેંકો પાસેથી લોન મેળવવા માટે બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...