સોલાર રૂફટોપ યોજના 2022

હવે સરકાર આપી રહી છે લાઈટ બિલ માંથી છુટકારો

હવે નહિ ભરવું પડે લાઈટ બિલ જાણો સરકાર ની આ યોજના વિશે

સોલાર પેનલનો જીવનકાળ 20 વર્ષ સુધીનો રહેશેરૂફટોપ યોજના 2022

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે

તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.

સમગ્ર માહિતી માટે નીચે ક્લિક કરો...