શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના ૨૦૨૨

ઘરે બેઠા ઓનલાઇન અરજી કરો 

આ લોન યોજનાનો લાભ લેવા માટે આપના જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી રૂબરૂ જવાનું રહેશે 

શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે

આ યોજના હેઠળ કુલ-17 પ્રકારના પ્રોજેક્ટ પ્રોફાઈલ્સમાં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે 

લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...