સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના ૨૦૨૨

મરણોત્તર વિધિ માટે સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય

અનુસૂચિત જાતિના લોકોને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ

જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેના પરિવારમાંથી એક સભ્ય એ આ સહાય માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોઈ તે વ્યક્તિ નું મરણ નોંધણીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે

ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...