સંત સુરદાસ સહાય યોજના ૨૦૨૨

સરકાર તરફથી દિવ્યાંગ લોકોને દર મહીને 600/- રૂપિયા આર્થિક સહાય મળશે

ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો દિવ્યાંગ તેની ટકાવારી 80% કે તેનાથી વધુ મળવાપાત્ર લાભ

આત્મા સંત સુરદાસ યોજના SJED વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ વિભાગનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ગુજરાતમાં 80 ટકા કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય તો તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે

અરજી કરનાર વ્યક્તિ ની ઉંમર એ 0 ઝીરો વર્ષથી લઈને 17 વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે

અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ બીપીએલ યાદીમાં ઝીરો થી 20 મેચનો સ્કોર ધરાવતો હોવા જોઈએ તે આ યોજના માટે લાભ લઈ શકે છે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...