સંકટ મોચન સહાય યોજના ૨૦૨૨

ગુજરાત સરકાર દ્વારા દરેક ગરીબ પરિવારને 20,000/- ની સહાય

જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે

આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.

અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ

જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...