રોટાવેટર સહાય યોજના 2022

સરકાર રાજ્યના તમામ ખેડૂતોને આપી રહી છે સહાય 

8 ફૂટ નાં રોટાવેટર ની ખરીદી પર 50,400/- રૂપિયા

સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 44,800/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

ખેડૂતો જો આદિવાસી વિસ્તાર માં વસવાટ કરતા હોઈ તો તેમનું પાસે Tribal Land વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...