રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભરતી 2022

પોસ્ટના નામ: વરિષ્ઠ સોફ્ટવેર ડેવલપર, જુનિયર સોફ્ટવેર ડેવલપર

પગાર : રૂ. ૨૫,૦૦૦ - ૩૫૦૦૦/- સુધી

અરજી કરવાની છેલ્લી તારીખ: 17-08-2022

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી, માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ

સત્તાવાર વેબસાઇટ: https://rru.ac.in/ 

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો 

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...