પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ૨૦૨૨

મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ સહાય આપવામાં આવે છે

સગર્ભા બહેનોને મળશે ૬૦૦૦/- રૂપિયા

લાભાર્થી ને 3 હપ્તા માં સહાય ચુકવવા માં આવે છે 

સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર સહાય આપવામાં આવે છે 

PMMVY ની લાભ ફક્ત પ્રસુતિ સીમિત જ્ રહેશે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...