પ્રધાનમંત્રી મુદ્રા સહાય યોજના ૨૦૨૨

પ્રધાનમંત્રી મુદ્રા યોજના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત MSMEને રાહત પૂરી પાડવા માટે જાહેર કરવામાં આવેલી યોજના છે

આ યોજના એપ્રિલ, 2015માં શરૂ કરવામાં આવી હતી

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણકર્તાઓ દ્વારા જામીન મુક્ત લોન પૂરી પાડવાનો છે

ઉત્પાદન, પ્રક્રિયા, વેપાર અથવા સેવા ક્ષેત્ર જેવી બિન-ખેતી પ્રવૃત્તિમાંથી આવક પેદા કરવાની વ્યવસાય યોજના ધરાવતાં લોકો રોકાણ કરવા માટે પૂરતી મૂડી ન હોવાથી તેઓ રૂ. 10 લાખ સુધીની લોન પૂરી પાડવી

સુક્ષ્મ સાહસોને ધિરાણની સુવિધા પૂરી પાડવાથી રોજગારના સ્ત્રોતોનું સર્જન કરવું અને જીડીપીમાં વૃદ્ધી કરવામાં મદદ કરવી.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...