પ્રધાનમંત્રી કુસુમ યોજના 2022

સૌર ઉર્જા પેદા કરીને ખેડૂતોને આવકમાં વધારો કરવાના હેતુથી

હવે ખેડૂતોને સોલારમાં ૯૦ ટકા સુધીનું વળતર મળશે

આ વિભાગ હેઠળ, ખેડૂતો 25 વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે

ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે

આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...