પીએમ યશસ્વી યોજના ૨૦૨૨

ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 1,25,000/- રૂપિયા સહાય મળશે

ગરીબ અને પછાત વર્ગ નાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ દરમિયાન જરૂરી સાધન સામગ્રી અને અન્ય વસ્તુઓ માટે

વિધાર્થી પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ

ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ

ધોરણ 11 ની પરીક્ષા માટે અરજી કરનાર વિદ્યાર્થી નો જન્મ 01-04-2004 થી 31-03-2008 ( બંને દિવસો સહિત) ની વચ્ચે થયેલો હોવો જોઈએ

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...