પીએમ કિસાન યોજના ૨૦૨૨

દરેક ખેડૂતને 6,૦૦૦/- રૂપિયાની સહાય મળશે

આ યોજના અંતર્ગત વર્ષમાં 2000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે 

આ યોજના હેઠળ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો લાભનો લાભ મેળવી શકે છે. 

જો કોઈ વ્યક્તિ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કોઈપણ વિભાગ અથવા PSU અથવા કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરે છે, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં 

E-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 22મી ઓગસ્ટ છે. 

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...