પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨

૧-૨૦ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨% વ્યાજની સહાય પુરી પાડવામાં આવશે

પશુપાલકને આ યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી

પરંતુ પશુપાલકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દુધાળા પશુઓ ખરીધવા માટે કોઈ લોન લીધેલ હોય તો તે લોનના વ્યાજમાં 12% જેટલી સહાય મળે છે

આ સહાય 5 વર્ષની સુધીની લોન મુદત પર મળે છે

પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...