પશુ સંચાલિત વાવણીયો ૨૦૨૨

કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા ૮૦૦૦/-  અને ૧૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે

અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ

ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે

ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્‍ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ

લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો.

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...