પાલક માતા પિતા સહાય યોજના ૨૦૨૨

બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે

રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુથી

જેમના માતા પિતા હયાત નથી કોઇ પણ કારણોસર મરણ પામેલ છે અથવા તો તેમની ગેરમોજુદગી છે

આ યોજના માટે શહેરી વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૩૬૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે

આ યોજના માટે ગ્રામિણ વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૨૭૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...