સખી વન સ્ટોપ સેન્ટર યોજના ૨૦૨૨

કોઈપણ હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એક માત્ર સેન્ટર

હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે

મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે

મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે

પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે

સરકારી નોકરી માં ભરતી અને સરકારી યોજના વિષે Latest માહિતી મેળવવા નીચે ની website પાર ક્લિક કરો

https://sarkariyojnaingujarati.in/

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...